આલ્કાઈલ હેલાઈડમાંથી આલ્કીન બનાવવાની પદ્ધતિ (ડીહાઈડ્રોહેલોજિનેશન) વિગતવાર સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) બનાવટ: આલ્કાઈલ હેલાઈડ $(RX)$ ને આલ્કોહોલીય પોટેશિયમ હાઈડ્રોક્સાઈડ (ઈથેનોલમાં ઓગળેલ પોટેશિયમ હાઈડ્રોક્સાઈડ) સાથે ગરમ કરતા $\beta$-વિલોપન પ્રક્રિયા થાય છે.
પ્રક્રિયાનું સ્વરૂપ: આ પ્રક્રિયાઓમાં,આલ્કાઈલ હેલાઈડમાંથી એસિડના સ્વરૂપમાં હેલાઈડ દૂર થાય છે અને આલ્કીન બને છે,જેને વિલોપન પ્રક્રિયા કહેવાય છે. $\beta$-કાર્બન પરથી હેલોજન અને હાઈડ્રોજન દૂર થાય છે અને $HX$ મુક્ત થાય છે. તેથી આ પ્રક્રિયાને આલ્કાઈલ હેલાઈડનું $\beta$-વિલોપન કહેવામાં આવે છે.
સામાન્ય પ્રક્રિયા: $R-CH_2-CH_2-X + KOH (\text{alc.}) \xrightarrow{\Delta} R-CH=CH_2 + KX + H_2O$.
પ્રક્રિયાનો વેગ:
$(i)$ પ્રક્રિયાનો વેગ હેલોજનના સ્વભાવ પર આધાર રાખે છે: $I > Br > Cl$.
$(ii)$ પ્રક્રિયાનો વેગ આલ્કાઈલ સમૂહ પર પણ આધાર રાખે છે: $3^{\circ} > 2^{\circ} > 1^{\circ}$.

Explore More

Similar Questions

$CH_3-C(CH_3)=CH-CH_3$ સંયોજનની $KMnO_4$ ની હાજરીમાં $NaIO_4$ સાથે પ્રક્રિયા કરતા શું મળે છે?

$C_6H_{10}$ હાઈડ્રોકાર્બન ઉદ્દીપકીય હાઈડ્રોજીનેશનમાં $H_2$ ના માત્ર એક અણુનું શોષણ કરે છે. ઓઝોનોલિસિસ કરવા પર,તે $CHO(CH_2)_4CHO$ આપે છે. આ હાઈડ્રોકાર્બન કયો છે?

Difficult
View Solution

અશાખિત આલ્કીનનું ઓઝોનોલિસિસ કરવાથી શું મળે છે $:-$

$but-1-ene$ માં $Br_2$ ઉમેરવાથી કયું સંયોજન શક્ય નીપજ તરીકે મળે છે?

નીપજ $B$ હોઈ શકે છે :

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo